Select Date


મેષ
"ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે "
રાશિચક્રના અનુમાનો

વૃષભ
"ધાર્મિક કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. અચાનક ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિનો યોગ. ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્યાત્મ સંબંધી મંગળ કાર્ય થશે. "
રાશિચક્રના અનુમાનો

મિથુન
આજે તમારે કોઈ પણ વ્યક્તિને લોન તરીકે મોટી રકમ આપવી આજે તમારા માટે નુકસાનકારક બની શકે છે. તમારી પત્ની સાથે ઝઘડો થવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બહાર ક્યાંક પ્રવાસ પર જવાની શક્યતા છે.
રાશિચક્રના અનુમાનો

કર્ક
ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.
રાશિચક્રના અનુમાનો

સિંહ
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. ભેંટની પ્રાપ્તિ સંભવ છે. સુખદ યાત્રા થવાનો યોગ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું. ઋણની ચિંતા થશે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય
રાશિચક્રના અનુમાનો

કન્યા
આર્થિક સંતોષ રહેશે. કામની ગતિ અનુકૂળ રહેશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ભવિષ્યની ચિંતા રહેશે અપરણિતો માટે સંબંધી યોગ. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું.
રાશિચક્રના અનુમાનો

તુલા
વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. યાત્રા થઈ શકે છે. કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે. સાવચેતીથી કાર્ય કરવું, સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
રાશિચક્રના અનુમાનો

વૃશ્ચિક
વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
રાશિચક્રના અનુમાનો

ધન
સાવચેતીથી કાર્ય કરવું, બીજાના વિશ્ચાસમાં આવવું. સામાજિક યશ વધશે. વ્યવસાયિક યોજનાઓમાં સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું. અપરણિતો માટે સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશેલાભ પ્રાપ્ત થશે.
રાશિચક્રના અનુમાનો

મકર
ધન સંચય થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. વ્યાપારના કાર્યથી પ્રસન્નતાનું વાતાવરણ બનશે. કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે. દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો
રાશિચક્રના અનુમાનો

કુંભ
માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો . પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. દોડધામ બાદ સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો.
રાશિચક્રના અનુમાનો

મીન
ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો . સામાજિક યશ વધશે. સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે. આવકના સાધન પ્રાપ્ત થશે.
રાશિચક્રના અનુમાનો

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 ...

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રણ મહિના બાદ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં ...

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ...

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો
શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરી કરનારા બેફામ ...

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ ...

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત
શહેરમાં ખાઉગલી પાસે આવેલા પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે એક કાર ધડાકાભેર દુકાનમાં ધુસી ...

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ...

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા
ગત રોજ પોઈચા ખાતે નર્મદા નદીમાં આઠ લોકો ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. જેમાંથી એકનો બચાવ ...

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ...

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ દેશની જાણિતી સહકારી સંસ્થામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ...

17 મે નુ રાશિફળ

17 મે નુ રાશિફળ
મન પ્રસન્ન રહેશે. કોઈ મિત્રનુ આગમન થઈ શકે છે. આવકનો નવો સ્ત્રોત ઉભો થઈ શકે છે. સંગીતમાં ...

Sita Navami Upay: સીતા નવમીના દિવસે આજે જરૂર કરો આ ઉપાય, ...

Sita Navami Upay: સીતા નવમીના દિવસે આજે જરૂર કરો આ ઉપાય, દામ્પત્ય જીવનમાં આવશે મીઠાશ, ઘરમાં પણ રહેશે સુખ-સમૃદ્ધિ
Sita Navami 2024: 6 મેના રોજ સીતા નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે આ ખાસ ઉપાય ...

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ...

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા ...

આ 4 રાશિના લોકો  હોય છે ખૂબ જ શરમાળ,  વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત
રાશિચક્રમાં એવી 4 રાશિઓ છે જે સ્વભાવે ખૂબ જ શરમાળ માનવામાં આવે છે. આજે અમે તમને આ રાશિઓ ...

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ
આજે તમે વ્યવસાયમાં આયોજનપૂર્વક કામ કરશો. નાના બાળકો તેમના મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ...