મુખપૃષ્ઠ માસિક રાશીફળ (Monthly Prediction)
જૂન 2018
માસિક રાશીફળ
 
મેષ
સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે. તમારે માટે આ મહિનો સામાન્ય રહેશે. પડોશીઓનો સહયોગ મળશે. મિત્રોથી બચીને રહેજો નહી તો કોઈ મોટો ખર્ચ થઈ શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. કારણ વગર યાત્રા કરવાથી બચો. આવકમાં....
 
 
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે જૂનનો મહિનો વધુ સારો નથી. ઉધાર આપવાથી બચો. પરિવાર સાથે સમય વિતાવો અને તેમને ક્યાક ફરવા લઈ જાવ. સરકારી કર્મચારીઓને આ સમયે થોડી પરેશાની થઈ શકે છે. બેદરકારી ન રાખો. મિત્રોને લઈને....
 
 
મિથુન
આ મહિને મંગળ મકર રાશિમાં વિચરણ કરશે. 9 જૂનના રોજ બુધ મિથુન રાશિમાં આવશે અને 26જૂનના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તમારા અયોગ્ય વ્યવ્હારને કારને લોકો તમારાથી દૂર જઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. જે તમારા....
 
 
કર્ક
આ મહિને ગુરૂ વક્રી થઈને તુલા રાશિમાં રહેશે. રોમાંસ અને હરવા ફરવા માટે સમય સારો છે. અચાનક કોઈ ખુશખબર મળી શકે છે. જેનાથી મન પ્રસન્ન રહેશે. તમારા પ્રિય સાથે ક્યાક ફરવા જઈ શકો છો. આવક માટે સારો સમય છે. ....
 
 
સિંહ
આ મહિને ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. કોઈ ગુપ્ત શત્રુ સક્રિય થઈ શકે છે. તમારા કાર્યોમાં શિથિલતા આવશે. ફાલતૂના કામમાં બુદ્ધિ વધારે લગાવશો. કાર્યોની ધીમી ગતિ તમને માનસિક તનાવ આપી શકે છે. આવક સારી....
 
 
કન્યા
પરિવાર સાથે ક્યાક શોપિંગ પર જઈ શકો છો. ફાલતૂ ખર્ચાથી બચો. મિત્રોનો સાથ મળશે અને તમે ખુશ રહેશો. જીવનસાથીની મદદ ન મળવાને કારણે તમારુ મન વ્યથિત થશે. પૈસાને લઈને કરવામાં આવેલ પ્રયાસોમાં તમને સફળતા મળશે.....
 
 
તુલા
યાત્રાના યોગ બની રહ્યા છે. તમારા ગહન વિચારોથી કોઈ સમસ્યાનો હલ કાઢી શકો છો. રચનાત્મક કાર્ય ફળીભૂત થશે. જમીન-મિલકત સાથે જોડાયેલ મામલામાં અડચણ આવી શકે છે. આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે. આરોગ્ય સારુ રહેશે.....
 
 
વૃશ્ચિક
આ સમય તમને તમારા દાયરામાંથી બહાર આવીને ઊંચા સ્થાન પર કામ કરનારા લોકો સાથે હળવા મળવાનુ છે. ઉંઘ અને ઉત્તમ ખોરાકનો આનંદ ઉઠાવી શકો છો. નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો. જે પણ કાર્ય કરશો તે આશાથી વધુ ફાયદો આપશે.....
 
 
સમાજમાં તમારુ માન સન્માન વધશે. કોઈ મુશ્કેલીમાં ફસાયેલા માણસની મદદ કરી શકો છો. નવા વિચારો અને નવી સોચ સાથે નવા કાર્યોનુ સર્જન કરી શકો છો. બેકારના કામમાં ધનનો વ્યય ન કરો. માનસિક તનાવને કારણે આર્થિક પક્ષ....
 
 
મકર
આર્થિક પક્ષને મજબૂત કરવામાં જીવનસાથીનો સહયોગ મળશે. સંતાનને કારને પરેશાની આવી શકે છે. કોઈ નવા કાર્ય તમને સફળતા અપાવી શકે છે કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. આવકમાં ઓછુ પણ વૃદ્ધિ થશે. ખાનપાન સંયમિત રાખો.....
 
 
કુંભ
તમારા ગુરૂજનોનુ સન્માન કરો અને તેમનો આશીર્વાદ લો. ઘરમાં તમારા બેદરકાર વલણની આલોચના થઈ શકે છે. કોઈ બીજાના મામલે દખલગીરી ન કરો. મગજ શાંત રહેશે. આવક સારી રહેશે. પણ સમય સાથે ઘટાડો થશે. આરોગ્યમાં સમસ્યા આવી....
 
 
મીન
તમારા સપનાને પૂરા કરવામાં સફળતા મળશે. બીજાની મદદ લઈ શકો છો. બીજાને તમારા મનની વાત ન જણાવો. ખૂબ મહેનત પછી જ ધન લાભ થશે. વ્યવસાયમાં પ્રગતિની તક બની રહી છે. નોકરી કરનારા લોકો ઓફિસમાં બાકી લોકો સાથે સંબંધ....