શનિવાર, 20 એપ્રિલ 2024

Select Year

મેષ રાશિના જાતકો માટે વિશેષ થવા જઈ રહ્યુ છે. ગયા વર્ષે જે જીવનમાં તમારા ઉતાર-ચઢાવ જોયા શુ તેનાથી આ નવા વર્ષમાં મુક્તિ મળવા જઈ રહી છે કે પછી સંઘર્ષ અને....વધુ વાંચો

વૃષભ
નવુ વર્ષ એટલે કે વર્ષ 2024 વૃષભ રાશિના જાતકો માટે શરૂઆતમા થોડુ તનાવપૂર્ણ રહી શકે છે. જો તમે નોકરી કરો છો તો તમને ખૂબ મહેનત કરવી પડશે. આ વર્ષ યાત્રા....વધુ વાંચો

મિથુન
નવુ વર્ષ એટલે કે વર્ષ 2024.. આ વર્ષે મિથુન રાશિના જાતકોને અનેક સફળતાઓ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમા પણ પ્રગાઢતા રહેશે અને વૈવાહિક સંબંધ જોડવાની તક મળશે. શનિ મહારાજ તમારા ભાગ્યના....વધુ વાંચો

કર્ક
નવુ વર્ષ એટલે કે વર્ષ 2024 પ્રેમ અને આર્થિક સ્થિતિના હિસાબથી અનુકૂળ રહેશે. આ વખતે તમને તમારી મહેનતનુ પુરૂ ફળ મળશે. આ વખતે તમારી આધ્યાત્મિક રૂચિ વધી શકે છે જેનાથી....વધુ વાંચો

સિંહ
નવુ વર્ષ એટલે કે 2024 સિંહ રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિના યોગ બનશે. આ વર્ષે જે લોકો પોતાના વેપારનો વિસ્તાર કરવા માંગે છે કે કંઈક નવુ કરવા માંગે છે શનિદેવ તેમને....વધુ વાંચો

કન્યા
નવુ વર્ષ એટલે કે વર્ષ 2024 સ્વાસ્થ્યના પ્રતિ સતર્કતા જે તમારો મૂળ મંત્ર રહેશે. કારણ કે આ વર્ષે તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા પરેશાન કરી શકે છે.....વધુ વાંચો

તુલા
નવુ વર્ષ એટલે 2024માં તમે આર્થિક રૂપથી મજબૂત થશો. તમે તમારુ કોઈ નવુ કામ શરૂ કરી શકો છો. આ વર્ષે જેમા તમને અપાર સફળતા મળશે અને લાભ પણ. ....વધુ વાંચો

વૃશ્ચિક
નવુ વર્ષ એટલે કે વર્ષ 2024 તમારે માટે જીવન બદલનારુ રહેશે. જેમા તમારા ગ્રહોની ચાલ અને દિશા બંને બદલાશે. વર્ષની શરૂઆત મોટેભાગે ખર્ચાથી થશે જે કરવા જરૂરી પણ છે.....વધુ વાંચો

ધન
નવુ વર્ષ એટલે કે વર્ષ 2024 માં તમે અભ્યાસને લઈને જાગૃત રહેશો. લાંબી યાત્રાઓ તમે આ વર્ષે કરશો તો તમને ખૂબ લાભ થશે. અભ્યાસ માટે આ વર્ષ ખૂબ....વધુ વાંચો

મકર
નવુ વર્ષ એટલે 2024 મકર રાશિના જાતકો માટે વર્ષ આર્થિક રૂપે મજબૂત રહેશે. તેમને ધન લાભના અનેક સાધન મળશે. કોઈ મોટી પ્રતિસ્પર્ધામાં તમે સફળ થશેઓ જે આ વખતની સૌથી સારી....વધુ વાંચો

કુંભ
નવુ વર્ષ એટલે વર્ષ 2024 તમારે માટે ખૂબ જ સુખદ રહેવ્વાનુ છે. સ્થિતિ અનુકૂળ રહેશે. ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે. તમારા જીવનમાં ધનનો પ્રવાહ પણ થતો....વધુ વાંચો

મીન
નવુ વર્ષ એટલે કે વાણીમાં મીઠાસ મુકવાની જરૂર છે. આ વર્ષે જેનાથી સ્થિતિ કંટ્રોલમાં રહેશે. આ વર્ષે વાણીમાં મીઠાસ રાખવાની જરૂર છે. અભ્યાસમાં અવરોધ આવી શકે છે. આ....વધુ વાંચો

Gujarat Lok Sabha Election 2024: પોરબંદરથી કોંગ્રેસ ઉમેદવાર ...

Gujarat Lok Sabha Election 2024: પોરબંદરથી કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જનતા પાસે વોટ સાથે માંગ્યા નોટ, જાણો શુ છે કારણ ?
Gujarat Lok Sabha Chtani 2024: કોંગ્રેસે પોરબંદરથી લલિત વસોયાને પોતાના ઉમેદવાર બનાવ્યા ...

કચ્છમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો 'વાસુકી' નાગ

કચ્છમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો 'વાસુકી' નાગ
ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી સાપના છે. આ વિશ્વનો ...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આ શહેરોમાં કરાઇ હીટવેવની ...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આ શહેરોમાં કરાઇ હીટવેવની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરાઇ છે. ...

અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ...

અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ત્રણને ઇજા
અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડતાં પાંચ લોકો દટાયા હતા. ...

આકરી ગરમીથી શ્રમિકોને રાહત, ગુજ. સરકારે આપ્યા આ આદેશ

આકરી ગરમીથી શ્રમિકોને રાહત, ગુજ. સરકારે આપ્યા આ આદેશ
Heat wave in gujarat-શ્રમિકોને બપોરે 1 થી 4 કલાક કામ ન કરાવો, હીટવેવ જોતાં ગુજ. સરકારે ...

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ...

20 એપ્રિલનું રાશિફળ -  આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, ...

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ
હનુમાન જયંતિ મહોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. સારું, દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની ...

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા ...

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત
ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના રૂપમાં ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી ...

Hanuman Jayanti 2024: હનુમાન જયંતી ક્યારે છે, 23 કે 24 ...

Hanuman Jayanti 2024: હનુમાન જયંતી ક્યારે છે, 23 કે 24 એપ્રિલ ? જાણી લો સાચી તારીખ અને પૂજાનુ શુભ મુહુર્ત
Hanuman Jayanti Kab Hai 2024: ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. એવું ...

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા ...

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે
આજે દહી ખાઈને ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી ઓફરની તક છે. કોઈ વૃદ્ધને મદદ કરશો ...